સમાચાર ગુજરાત: કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ડેમેડ કંટ્રોલ માટે આવ્યા અમદાવાદ

કોંગ્રેસને તૂટતી બચાવવા પ્રભારી રાજીવ સાતવ ગુજરાત દોડી આવ્યા છે. અગાઉ રાજીવ સાતવ જે ધારાસભ્યને જવું હોય તે જાય તેમ નિવેદન આપી ચુક્યા છે. હવે ધારાસભ્ય જઈ રહ્યા છે તો જતા રોકવા ગુજરાત આવી પહોંચ્યા છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા દેવાનો કોંગ્રેસમાં ઘાટ સર્જાયો છે.

Trending news