લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ દીપસિંહ રાઠોડ સાથે ખાસ વાતચીત

સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર દીપસિંહ રાઠોડ નો 2.69 લાખ મતોની જંગી બહુમતી મેળવી વિજય થયા છે જેને લઈ કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો ત્યારે દીપસિંહ રાઠોડનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું, વિજય સરઘસમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા, મોડાસા શહેરમાં કાર્યકરોએ નાચ ગાન કરતા વિજયની ઉજવણી કરી.

Trending news