નવરાત્રીના દહન માટેના રાવણનું નિર્માણ કરે છે મુસ્લિમ પરિવાર

દશેરા (Dussehra 2019) ના પર્વને હવે એક દિવસ જ બાકી છે. હાલ ભલે ખેલૈયાઓ નવરાત્રિ (Navratri 2019) ના ગરબા (Garba) માં મગન હોય, પણ બીજી તરફ દશેરાના દિવસે ઠેર ઠેર કરાતા રાવણ દહન (Ravan Dahan) ની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. આવામાં રાવણનું પૂતળું બનાવનારા કારીગરો રાવણ (Ravn) ને આખરી ઓપ આપી રહ્યા છે. મહત્વનું એ છે કે, અમદાવાદ (Ahmedabad) માં રાવણનું પૂતળુ બનાવવા માટે યુપીથી ખાસ કારીગરો આવી પહોંચે છે. જેઓ અહીં રોકાઈને રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને બનાવે છે.

Trending news