રસોડાથી રાજનીતિ સુધીઃ લોકસભા ચૂંટણી 2019 વિશે અમરેલીની મહિલાઓના શું છે વિચાર

ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રસોડાથી રાજનીતિમાં અમારી ટીમ પહોંચી અમરેલી ત્યારે અમરેલીમાં રહેતી મહિલાઓ સાથે 2019ની ચૂંટણીને લઇને શું કહ્યું હતું મહિલાઓ આવો સાંભળીએ

Trending news