રાજકોટ: માર્કેટયાર્ડ ખાતે વરુણ યજ્ઞનું આયોજન, જુઓ વીડિયો
રાજકોટના માર્કેટયાર્ડ ખાતે વરુણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.. વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.. વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા છે.. જેના કારણે ક્યાંક રામધૂન તો ક્યાંક યજ્ઞ કરી વરુણ દેવને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.