રાજકોટ: ટુર એજન્સી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ સાથે છેતરપિંડી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટીકીટ માં છેડ છાડ નો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ની એક ટુર એજન્સી દ્વારા પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી. 360 રૂપિયાની વ્યુ ગેલેરી ની ટીકીટ માં 420 રૂપિયા કરી 8 પ્રવાસીઓ પાસે થી વધુ પૈસા લેવાયા. ટીકીટ દીઠ 60 રૂપિયા વધુ લેવાયા. SOUના psi કે કે પાઠકે તમામ કૌભાંડનો ભાંડો ફોડ્યો. હાલ કેવડિયા પોલીસ સ્ટેશને ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Trending news