રાજકોટનું સ્પેશિયલ કેન્સર થીમ પાન પાર્લર, જુઓ શું છે ખાસીયત

રાજ્યભરમાં વર્ષોથી પાન પાર્લર જોવા મળે છે જ્યાં લોકો અનેક પ્રકારના વ્યસનો કરતા હોય છે પરંતુ રાજકોટમાં એવો પાનનો ગલ્લો ખુલ્લ્યો છે જેનું નામ જ કેન્સર પાન હાઉસ..આ ગલ્લાની ખાસીયત એ છે કે અહીં આવનારા તમામ ગ્રાહકો વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવે છે.

Trending news