રાજકોટમાં દારૂબંધીને નાથવા પોલીસની કરડી આંખ

ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ મેગાડ્રાઈવ યોજશે. તમામ જિલ્લાઓમાં પોલીસ આ કાર્યવાહી હાથ ધરશે. દારૂબંધીના ચુસ્તપણે અમલ માટે આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ મામલામાં રાજકોટ પોલીસે કરડી આંખ કરી છે.

Trending news