રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ વાઈરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરી...જુઓ શુ હતો વિડિયો
ખેડૂતના સવાલનો જવાબ આપવાથી ભાગી જવાના વાઈરલ થયેલા વીડિયો અંગે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ સ્પષ્ટતા કરી કહ્યું આ વીડિયો 4 વર્ષ પહેલાનો વાંકાનેરના કલાવડી ગામનો છે....જે ગામ સંપૂર્ણ કોંગ્રેસ પ્રેરિત છે 4 વર્ષમાં હું આ ગામમાં ક્યારેય નથી ગયો..પરંતુ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે જૂના વીડિયો વાઈરલ કરે છે..