રાજકોટ: પ્રખ્યાત મલ્હાર મેળામાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું સઘન ચેકીંગ

રાજકોટ: મેળાના બીજા દિવસે મનપાની આરોગ્ય શાખા દ્વારા ચેકીંગ હાથ ધરાયું, ખાણી-પીણીના સ્ટોલ પર આરોગ્ય વિભાગનું ચેકીંગ કરાયું. ખીચુ , મકાઈ , ઢોકળા , ચટણી , બટેટા સહિત ખાદ્ય પદાર્થોનું ચેકીંગ કરાયું. અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ કરવામાં આવશે નાશ.

Trending news