રાજસ્થાન: રામકથામાં હાજરી આપી રહેલા વ્યક્તિઓનું કરંટ લાગવાથી થયું કરૂણ મોત

રાજસ્થાનના બાડમેરમાં એક સાથે 12 લોકોનું કરંટથી મોત થયું છે. બાડમેરમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ જ્યાં ભારે પવન અને વરસાદથી મંડપ પડ્યો હતો. અને કરંટ લાગતા એક સાથે 12 લોકોના મોત થયા. જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

Trending news