પાક વીમાની રાહમાં બેઠેલા ખેડૂતોને વધુ એક માર, રાજ્યના અનેક તાલુકામાં વરસાદ

રાજ્યમાં બદલાયેલા હવામાનને લઇને અનેક તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ ઉભો કરેલો રવિ પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Trending news