વરસાદે લીધો વિરામ, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે એવુ મોઢુ ફેરવ્યું છે કે, માંડ ક્યાંક છાંટા વરસી પડે છે. આ વચ્ચે આજે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી પડ્યો હતો. પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ, હજી પણ ગુજરાતના આકાશમાંથી વરસાદ વરસવાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી.

Trending news