પંજાબ: LoC પર BSFએ શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો

પંજાબના ફિરોઝપુરમાંથી બીએસએફએ આજે એક યુવકની જાસૂસી કરવાના આશંકા હેઠળ ધરપકડ કરી છે. યુવકની ઉંમર 21 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે અને હાલ બીએસએફ અને અન્ય એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ થઈ રહી છે. મળતી માહિતી મુજબ યુવક પાસે પાકિસ્તાની ફોન નંબરોવાળો એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.

Trending news