રાજકોટની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, 150 સ્ટૂડન્ટ બેઠા ધરણા પર

રાજકોટની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિધાર્થીઓમાં ભારે વિરોધ નોંધાવતા 150 જેટલા વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા. જમવાનું સારું ન આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા અનેકવાર અધિકારીઓને રજુઆત કરવા છતાં ફૂડમાં અધિકારીઓ ધ્યાન ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.

Trending news