75,000ના પગારમાં 7 કરોડનો બંગલો, TPO એમડી સાગઠિયા હજારોના પગારમાં કરોડોનો આસામી!

TPO એમ. ડી. સાગઠીયા અને તેના પરિવારની કરોડોની મિલ્કત હોવાની ચર્ચા ઉઠી છે. જેમાં રાજકોટ, ગોંડલ અને વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇ-વે ચરખડી પાસે વિશાળ ફાર્મ હાઉસ હોવાની ચર્ચા છે.

Trending news