પ્રિયંકા ગાંધીએ ચૂંટણી અંગે કરી મોટી વાત, જુઓ વીડિયો

પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં પહેલીવાર સંબોધી સભા. જ્યાં એમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, શું થયું એ 15 લાખ રૂપિયાનું જે દરેકના બેંક ખાતામાં આવવાના હતા, એમણે ચૂંટણી અંગે જાગૃત થવા અપીલ કરી હતી. એમણે મતનું મહત્વ સમજાવી દેશમાં હાલ જે કંઇ પણ બની રહ્યું છે એ અંગે દુ:ખ વ્યક્ત કર્યું,

Trending news