લોકસભા ચૂંટણી: કોંગ્રેસે 21 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર આગામી લોકસભા ચૂંટણી મુરાદાબાદ બેઠક પરથી લડશે. બીજું મોટું નામ પ્રિયા દત્તનું છે, જેને મુંબઈ ઉત્તર-મધ્યની બેઠક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયા દત્તના પિતા સુનિલ દત્ત લાંબા સમય સુધી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે.

Trending news