હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ મહારાષ્ટ્રમાં શું થશે? જુઓ વીડિયો
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બપોરે જ રાષ્ટ્રપતિ કોવિંદને રાજ્યમાં સરકાર રચનાની કોઈ સંભાવના ન દેખાતી હોવાના કારણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મહારાષ્ટ્રમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.