નિત્યાનંદ આશ્રમ વિવાદ: આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાત્તવના જામીન મંજૂર

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો સાધ્વી આરોપી પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વ જામીન પર મુક્ત કરવામાં આવી હતી. અમદાવાદ સેશન્સ કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. અમદાવાદ જિલ્લાના હદ નહિ છોડવા અને મહિનામાં બે વખત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની શરતે જામીન આપ્યા હતા.

Trending news