પોરબંદરના ખેડૂતોએ કલેકટર કચેરી બહાર કેમ કર્યું વિરોધ પ્રદર્શન? જુઓ 'ગામડું જાગે છે'

રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ સારી મેઘ મહેર કરી છે.પરંતુ સૌરાષ્ટ્રના દ્વારકા અને ખાસ કરીને પોરબંદર સહિતના વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ પોતાના નિષ્ફળ થયેલા પાક સાથે રેલી કાઢી કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો.

Trending news