વડોદરાના તિબેટિયન માર્કેટમાં પોલીસના દરોડા

વડોદરાના તિબેટિયન માર્કેટમાં પોલીસે દરોડા પાડ્યા હતા. રાવપુરા પોલીસે દરોડા પાડી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માર્કા વાળા કપડાં જપ્ત કર્યા હતા. 4.92 લાખનો મુદ્દામાલ પકડી 8 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાઇવેટ કંપનીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Trending news