કેદારનાથ બાદ પીએમ નરેન્દ્ર મોદી બાબા બદ્રીના ચરણોમાં. જુઓ વીડિયો

પ્રધાનમંત્રી મોદી રવિવારે કેદારનાથથી બદ્રીનાથના દર્શન કર્યા હતાં જ્યાં તેઓએ ભગવાન બદ્રીનાથજીની પૂજા-અર્ચના કરી. પ્રધાનમંત્રી બન્યા પછી બાબા બદ્રીનાથના ધામમાં પ્રધાનમંત્રી પ્રથમ વખત ગયાં હતાં અને ભગવાનના દર્શન કર્યાં હતાં. આ પહેલાં તેઓ લગભગ 17 કલાક સુધી કેદારનાથની ગુફામાં રહ્યાં.

Trending news