સંસદ ભવનમાં પીએમ મોદીનું સંબોધન, જુઓ વીડિયો

70મા સંવિધાન દિવસ (70th constitution day)ના અવસર પર સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં લોકસભા, રાજ્યસભાના સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે આ અવસર પર સંસદને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે 26 નવેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું કે કેટલાક દિવસો કેટલાક પ્રસંગો એવા હોય છે જે આપણા સંબંધોને મજબૂતી પુરી પાડે છે. સારું કામ કરવાની દિશા બતાવે છે. મુંબઇ હુમલાને યાદ કરતાં તેમણે કહ્યું કે 26 નવેમ્બરના રોજ થોડું દુખ પણ થાય છે. આજના દિવસે આતંકવાદીએ મુંબઇ પર હુમલો કર્યો હતો.

Trending news