પીએમ મોદી ભૂતાનના પ્રવાસે, રોયલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનની રાજધાની થિમ્ફુ પહોંચી ગયા છે. ભૂટાનમાં પીએમ મોદીનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ભૂતાનની રાજધાની થિમ્ફુમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

Trending news