મડાલ ગામનું સરકારી PHC સેન્ટર બન્યું બિયરબાર...

બનાસકાંઠાના મડાલ ગામનુ પીએચસી સેન્ટર બિયરબાર બની ગયું છે. આ પીએચસી સેન્ટરમાંથી મોટા પ્રમાણાં દારૂની બોટલો મળી આવી હતી. ગ્રામજોએ આનો વીડિયો બનાવીને પણ વાઇરલ કર્યો છે.

Trending news