ભારતમાં કયા ધર્મના લોકો પાસે સૌથી વધુ પૈસા છે? સાથે જ બાકી વધતા ધર્મના લોકોનું શું..?
જ્યારે પૈસાદાર અને અમીરીની વાત આવે તો ગુજરાતનું નામ હંમેશા પહેલા નંબર પર આવે છે... કારણ કે, ધનાઢ્ય પરિવારોમાં ગુજરાતની હસ્તીઓ સામેલ છે... પરંતુ આજે એ જણાવીશું કે, ભારતમાં કયો ધર્મ એવો છે જેની પાસે સૌથી વધુ પૈસા છે...