રાજકોટ અમદાવાદ હાઇવે પર મોટી સંખ્યામાં લોકોએ કર્યો ચક્કાજામ

રાજકોટ અમદાવાદ હાઇવે પર રિધ્ધી સિધ્ધિ સોસાયટીના લોકો અને ફ્રૂટ માર્કેટ ના 500 થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એક કલાક સુધી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.. ચોક થી 100 મીટર ના અંતરે સોસાયટી અને ફ્રૂટ માર્કેટ આવેલ હોવાથી લોકોને રોંગ સાઈડ જતા ઇમેમો આવતો હતો જેના વિરોધ માં આજ રોજ તમામ લોકો એકઠા થઈ આજે વિરોધ નોંધાવ્યો હતો.

Trending news