ગાંધીનગર સચિવાલય પાસે પાટણની મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ

પાટણની એક 35 વર્ષીય મહિલાએ સચિવાલય ગેટ સામે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સવિતાબેન હર્ષદભાઈ પટેલ નામની મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાટણ ખાતે 1 વર્ષ પેહલા કરેલ બળાત્કારની ફરિયાદનો યોગ્ય ઉકેલ નહીં આવ્યો હોવાને લઇ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાંજ મહિલાને સીવીલ હિસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાઈ હતી.

Trending news