પાણીપત કાર્યક્રમમાં જુઓ નવસારીમાં પાણીની કારમી સ્થિતિ

નવસારીના વાસંદા ગામમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ઉનાળાનાં ધોમધખતા તાપમાં મહિલાઓ દૂર-દૂર સુધી પાણી ભરવા જાય છે છતાં પણ પૂરતું પાણી મળતુ નથી.

Trending news