સિક્કિમમાં 2000 પ્રવાસીઓનુ રેસ્ક્યૂ, અચાનક પૂરના કારણે ફસાયા હતા લોકો

ઉત્તર સિક્કિમમાં 2000થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા.16 જૂને અચાનક પૂરના કારણે સિક્કિમમાં ચુંગથાંગ નજીકનો રસ્તો ધોવાઈ ગયો હતો.

Trending news