મોડાસામાં ડુંગળીના ભાવ જોઈને નાસ્તામાંથી ગાયબ થઇ

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ છેલ્લા કેટલાય દિવસથી આસમાને પહોંચ્યા છે. ત્યારે હાલ સફરજન કરતા પણ ડુંગળી મોંઘી મળી રહે છે. હાલ ડુંગળી કે જે નાસ્તા હાઉસમાં લોકો જેટલી ખાવી હોય તેટલી આપતા હતા તે પણ હવે ડુંગળીના ભાવ જોઈને નાસ્તામાંથી ગાયબ થઇ ગઈ છે. આ અંગે ઝી 24 કલાકની ટીમ દ્વારા આજે મોડાસાની જલારામ ભજીયા હાઉસમાં જય ત્યાં નાસ્તો કરતા ગ્રહકો અને વિક્રેતા જોડે આ અંગે વાત કરી સમગ્ર પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Trending news