જામનગરમાં વૃદ્ધે દેશી દારૂ વેચવાની પરવાનગી માગતા વિવાદ

જામનગરમાં વૃદ્ધે દેશી દારૂ વેચવાની પરવાનગી માગતા વિવાદ ઉભો થયો છે. તેમણે જામનગર જિલ્લા પોલીસ વડાને પત્ર લખી આ માગણી કરી છે. તેમણે કુરિયર દ્વારા જિલ્લા પોલીસવડાને અરજી મોકલી છે. હાલમાં દેશી દારૂના વેચાણની પરવાનગી માનતો પત્ર જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Trending news