MP: પ્રેમી પંખીડાઓનો વીડિયો વાઈરલ, છોકરી સાથે કરાઈ હતી ગેરવર્તણૂક

મધ્ય પ્રદેશના દમોહમાં પ્રેમી પંખીડાઓ સાથે ગેરવર્તણૂકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ દમોહ શહેર નજીક આવેલી વન વિભાગની હથની નર્સરીમાં ફરવા આવેલા એક પ્રેમી જોડા સાથે કેટલાક લોકોએ મારપીટ કરી અને અશ્લીલ વીડિયો પણ બનાવી દીધો. વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો વાઈરલ થયા બાદ અનેક સંગઠનોએ એસપીને આ મામલે ફરિયાદ કરી છે. 

Trending news