સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું પ્લાનિંગ હોય તો જાણી લો ખાસ સમાચાર

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીની હવે એક સાથે 6થી વધુ ટિકિટ કોઈ પણ ઓનલાઈન કે ઓફ લાઇન લઈ નહિ શકે. ટિકિટનું કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઈંગ  ગેલેરી જોવામાં કોઈ અગવડ ન પડે તે માટે આયોજન કરાયું છે.

Trending news