નવસારીમાં ફસાયેલા લોકોને કરાયા એરલિફ્ટ, જુઓ વીડિયો

નવસારીઃ હજુ અનેક જગ્યાએ ભરાયેલા છે પાણી, ગણદેવીના મેંધર ગામમાં 29 લોકો ફસાયા.ગામના રસ્તા, ઘરોમાં ભરાયેલા છે પાણી. મેંધર ગામમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા.

Trending news