નવસારીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ ઓપરેશન માટે એરફોર્સ કાર્યરત, જુઓ વીડિયો

નવસારીના મેંધરમાંથી વધુ 5નું રેસ્ક્યૂ,મેંધરમાં જ એરફોર્સનું બીજું રેસ્ક્યૂ ઓપરેશન. 5 લોકોને એરલીફ્ટ કરી બચાવાયા. તમામને સહીસલામત સુરત લઈ જવાયા.

Trending news