રાજ્યસભા માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોનાં નામ આવ્યા સામે, જુઓ Video

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો દાવો આજે સાંજ સુધીમાં કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારો કોંગ્રેસ જાહેર કરશે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો પર પ્રેશર ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય તેવો પણ દાવો કર્યો હતો.

Trending news