અમદાવાદમાં જાહેરમાં હત્યા, ચોંકાવનારી વિગતો જાણવા કરો ક્લિક

અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં મેહુલ રાવત નામના શખ્સની હત્યા કરવામાં આવી છે. જૂના વાડજ BRTS બસ સ્ટેન્ડ પાસે એક્ટિવા લઇને આવેલા બે યુવકો મેહુલને છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. જો કે, આસપાસના લોકોએ તેને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

Trending news