ભારે ગરમીથી ત્રાહીમામ લોકો વોટરપાર્કનાં શરણે

અમદાવાદમાં ભારે ગરમી પડી રહી છે. જેના પગલે સામાન્ય લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટરપાર્કનાં શરણે જઇ રહ્યા છે. એક તરફ ભારે ગરમી અને બીજી તરફ બાળકોને વેકેશન હોવાનાં કારણે વોટરપાર્કમાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Trending news