મોરબીમાં યુવા ગ્રુપએ વેચ્યા પસ્તીના બદલામાં પક્ષી માટે કૂંડા

સામાન્ય રીતે ઉનાળામાં પીવાના પાણી માટે માણસોને ફાંફા મારવા પડતા હોય છે તો પશુ-પક્ષીઓને પાણી મળવુ તો ખૂબ મુશ્કેલ છે ત્યારે મોરબીમાં એક યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

Trending news