અમદાવાદમાં એડ્રેસ પૂછવાના બહાને પૈસાની ઉઠાંતરી, જુઓ CCTV ફૂટેજ
અમદાવાદના માધુપુરામાં એડ્રેસ પૂછવાના બહાને પૈસાની ઉઠાંતરીની ઘટાના સામે આવી છે. એડ્રેસ બતાવવા રોડ પર જતાં ગઠિયાએ એક્ટિવાની ડેકીમાંથી લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.