વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મળ્યો મોબાઈલ

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત છે. સેન્ટ્રલ જેલની બેરેક નંબર 1 માંથી સંતાડેલો મોબાઈલ મળ્યો હતો. મોબાઈલ માંથી સીમકાર્ડ કાઢી લેવાયું હતું. બે ચાર્જર પણ મળ્યા હતા. ત્યારે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી.

Trending news