ખેડૂતોના દેવા માફી વિધેયક મુદ્દે જુઓ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ શું કહ્યું
ખેડૂતોની દેવામાફીનો મુદ્દો ફરીવાર વિધાનસભામાં આવશે, કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું બિન સરકારી વિધેયક આવશે. રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ થાય તે અંગેનું બિન સરકારી વિધેયક આવશે.