સાબરરડેરીના ચેરમેન પદની ચુંટણી આગામી ૩૦ સપ્ટેમ્બરે યોજાશે

સાબરરડેરીના ચેરમેન પદની ચુંટણી આગામી ૩૦ સપ્ટેમ્બરે યોજાશે. પ્રાંત અધીકારીએ જાહેરનામું બહાર પાડ્યું છે. પુર્વ ચેરમેન મહેશ પટેલે રાજીનામું આપતા ચેરમેનની ખાલી પડી હતી. સાબરડેરીના ડીરેકટરો નવા ચેરમેન ચુંટશે. વાઇસ ચેરમેન જયંતીભાઈ પટેલને ચેરમેનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Trending news