માવામુક્ત ગુજરાત અભિયાનમાં પરિમલ નથવાણીએ આપ્યો મેસેજ, Video
તમાકુ અને ગુટખા જેવા હાનિકારક દ્રવ્યોના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. જેથી ઝી 24 કલાક દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં આ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોએ ચેનલના આ પ્રયાસને વખાણ્યો હતો. ત્યારે રિલાયન્સ ગુજરાત ગ્રૂપના પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ પણ તેમાં લોકોને ગુટખા ન ખાવા અપીલ કરી હતી.