મોદી સરકારે રામ મંદિર બનાવ્યું અને BJP અયોધ્યાની જ હારી, જાણો ક્યો મુદ્દો ભારી?

ભાજપ સરકારે રામ મંદિર બનાવ્યું પરંતુ ચૂંટણીમાં પરિણામમાં તેનો કોઇ જ ફાયદો ન થયો હોવાનું સામે આવ્યું છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ 54 હજાર કરતા વધુ મતોથી જીત્યા છે.

Trending news