66 દિવસથી ચાલી રહેલું માલધારીઓનું આંદોલન સમેટાયું

ગાંધીનગરમાં વધુ એક આંદોલન સમેટવામાં સરકાર સફળ રહી છે. આદિવાસી માલધારી આંદોલન સમેટાયું. સર્ટિફિકેટની વિસંગતતાઓને લઇ છેલ્લા 66 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું. પોરબંદરના સાંસદ રમેશ ધદૂકની મધ્યસ્થીથી આંદોલન સમેટાયું. આગામી બે મહિનામાં આદિવાસી માલધારી સમાજની માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે.

Trending news