નીતિન પટેલે દારૂબંધી વિશે આપ્યું મોટું નિવેદન
કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે યોજાયેલી દરેક રાજ્યોના નાણામંત્રીની પ્રિ-બજેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં તેમણે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી હતી કે, ગુજરાત દારૂબંધીને કારણે થતી કરોડો રૂપિયાની આર્થિક ખોટ ભરપાઈ કરવાની માગણી કરી હતી.