વોટરના ઘરે રીપોર્ટર: લોકસભાની ચૂંટણી 2019 ને લઈને શું છે રાજકોટના લોકોનો મત?

વોટરના ઘરે રિપોર્ટરના અંતર્ગત અમારી ટીમ પહોંચી રાજકોટમાં... રાજકોટના કાલાવડ રોડ પર આવેલ શિવાલય એપાર્ટમેન્ટમાં રહે છે જાણીતા હાસ્ય કલાકાર સાંઇરામ દવે સાથે કરી ખાસ વાતચીત... આવો ત્યારે સાંભળીએ શું કહે છે સાંઇરામ દવે અને તેમનો પરિવાર

Trending news